અફઘાનિસ્તાન / પંજશીરમાં યુદ્ધના ભણકારા, તાલિબાને કર્યુ કઈંક એવુ કે નોર્દર્ન અલાયંસની ચીંતા વધી

Taliban attack in Panjshir

તાલિબાને પંજશીર પર છેલ્લા 48 કલાકમાં 2 વખત હુમલો કર્યો છે. જેમા તેમણે ત્યા એક પુલ ઉડાવી દીધો છે. જેથી હવે નોર્દન અલાયંસની ચિંતા વધી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ