વિરોધ / મીટિંગમાં નહીં આવીએ, TDO-DDOને નહીં અપાય રિપોર્ટ: બનાસકાંઠાના તલાટીઓએ ભેગા થઈને મોરચો ખોલ્યો

Talatis annoyed with District Development Officer registered protest

બનાસકાંઠાના તલાટીઓ જિલ્લા વિકાસ અધિકારી સામે રોષે,સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી રિમુવ થવા તથા મીટિંગમાં હાજર ન રહેવાનો કર્યો નિર્ણય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ