વીડિયો વાયરલ / લાંચિયાઓને નથી કાયદાનો પણ ડર! બનાસકાંઠામાં તલાટીએ કર્યું આવું કામ

talati demands for bribe video goes viral in banaskantha

બનાસકાંઠામાં તલાટીએ કામમાં ટકાવારી માંગતો વીડિયો વાયરલ થયો છે. ઘટના વાવ તાલુકાના ભાટવર ગામની છે. અહીં તલાટીએ કામમાં ટકાવારી માંગી હતી. આ વીડિયો તલાટી સતીષ દરજીનો છે. તેઓ અરજદાર પાસે ટકાવારીની માંગ કરી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે તમે જે ટકાવારી થાય તે આપી દેજો. તમારું બધું કામ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ