બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati caught taking Rs 1 lakh bribe in Aravalli, demanded bribe for marriage certificate

ACB / અરવલ્લીમાં 1 હજારની લાંચ લેતા તલાટી ઝડપાયા, મેરેજ સર્ટિફિકેટ માટે માંગી હતી લાંચ

Priyakant

Last Updated: 03:11 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લાની એક ગ્રામ પંચાયતના તલાટીએ મહિલા પાસે લગ્નના સર્ટિફિકેટ માટે 1,000ની લાંચ માંગી હતી

  • માલપુર તાલુકાના સખવાણીયા ગ્રામ પંચાયતના તલાટી ACBના સંકજામાં 
  • તલાટી જયેશ પરમારને રંગે હાથ ACBએ ઝડપી પાડ્યા 
  • ફરિયાદીની બહેનના મેરેજ સર્ટિફિકેટ આપવા માટે માંગી હતી લાંચ 


અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. વિગતો મુજબ ફરિયાદી મહિલા પાસે મેસેજ સર્ટિફિકેટ આપવા માટે તેને લાંચ માંગી હતી. જોકે મહિલા લાંચ આપવા ઇચ્છુક ન હોય તેમણે લાંચ રૂશ્વત બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. આ તરફ એસીબીની ટીમે છટકું ગોઠવી તલાટીને લાંચની રકમ સ્વિકારતાં રંગેહાથે ઝડપી પાડયા હતા. 

માલપુર તાલુકાના સખવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા છે. બિગતો મુજબ ગામના એક ફરિયાદ બહેનને લગ્નનું સર્ટિફિકેટ નીકળવાનું હતુ. જેથી તેઓ તલાટી જયેશ પરમાર પાસે ગયા હતા. જ્યાં જયેશ પરમારે મેસેજ સર્ટિફિકેટ આપવા માટે મહિલા પાસે 1 હજારની લાંચ માંગી હતી. જોકે મહિલા લાંચ આપવા ઇચ્છુક ન હોય તેમને ACBનો સંપર્ક કર્યો હતો. 

સાબરકાંઠા ACBએ કરી કાર્યવાહી 

આ તરફ મહિલાની ફરિયાદને આધારે સાબરકાંઠા લાંચ રૂશ્વત બ્યૂરોની ટીમે છટકું ગોઠવ્યું હતુ. જેમાં સખવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના જયેશ પરમાર મહિલા પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. સમગ્ર મામલે ACBની ટીમે આરોપી જયેશ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ACB ACB કાર્યવાહી Arvalli Sabarkantha અરવલ્લી અરવલ્લી લાંચ તલાટી લાંચ ACB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ