પંચમહાલ / ગુજરાતના આ ગામમાં આવાસ યોજનાના નામે તલાટીએ પડાવ્યા રૂપિયા, સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ

talati call recoring viral in social media

પંચમહાલના પરૂણા ગ્રામપંચાયતના મહિલા તલાટીએ આવાસ યોજનાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. જેનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ