બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Talaq confirmed?: Sania Mirza-Shoaib Malik broke up.! The tennis star left the house in Dubai

OMG / તલાક કન્ફર્મ?: સાનિયા મિર્ઝા-શોએબ મલિક વિખૂટા પડ્યા.! ટેનિસ સ્ટારે છોડ્યું દુબઈ વાળું ઘર

Vishal Khamar

Last Updated: 10:57 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાનિયા મિર્ઝા અને શોએબ મલેકના ડિવોર્સનાં સમાચાર છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના સગા-સબંધીઓ દ્વારા ડિવોર્સની વાતને સમર્થન આપી રહ્યા છે.

  • સાનિયા મિર્ઝા અને શોએબ મલેકનાં ડિવોર્સનાં સમાચાર ઘણા સમયથી ચર્ચામાં
  • સગા-સબંધીઓ દ્વારા ડિવોર્સની વાતને સમર્થન આપ્યું
  • હાલમાં સાનિયા મિર્ઝા થોડાક સમય પહેલા જ પાકિસ્તાન ગઈ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલેકનાં ડિવોર્સનીં સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તે બંને વચ્ચે કંઈ જ સારુ ચાલી રહ્યું ન હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ હવે બંને અલગ થઈ રહ્યા છે અને તેમનું 12 વર્ષનું લગ્ન જીવન સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ હાલમાં શોએબ મલેક કે સાનિયા મિર્ઝાએ આ બાબતે કંઈ પણ કહ્યું નથી.

મળતી માહિતી મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ સાથે દુબઈ વાળા ઘરમાં રહેતા હતા પણ સાનિયા મિર્ઝાએ છેલ્લા ઘણા સમયથી તે ઘર છોડી દીધું છે અને તેણે ત્યાં પોતાનું એક ઘર પણ લઈ લીધું છે. જેથી તે તેના બાળકને દુબઈ રહે છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલેકની જોડી દુનિયાની સૌથી પ્રસિધ્ધ જોડી માનવામાં આવતી હતી. કેમ કે ભારત-પાકિસ્તાનનો પણ એક ઈતિહાસ છે. એટલે કે જ્યારે બે દેશોનાં સુપરસ્ટાર પ્લેયર્સ સબંધમાં બંધાઈ રહ્યા છે તેની ચર્ચા થવા લાગી હતી. સાનિયા મિર્ઝા અને શોએબ મલેકના લગ્ન 12 એપ્રિલ 2010 નાં રોજ થયા હતા. તેમને એક દિકરો પણ છે. જેનું નામ ઈજહાન છે. જે લાંબા સમયથી દુબઈમાં જ રહેતા હતા. સાનિયા મિર્ઝા હાલમાં જ પાકિસ્તાન ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ