ભાવુક / ગણિત શિક્ષકનાં દીકરાએ પિતાને આપી સાચી શ્રદ્ધાંજલિ, મમ્મીની હેલ્પ લઈને ધો. 10 માં મેળવી મોટી સફળતા

Takshil got 98 marks in Std. 10 in Mathematics

કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવનાર મહેસાણાના તક્ષિલ પટેલે ગણિતમાં 98 માર્ક્સ મેળવ્યા. પિતા હતા ગણિતના શિક્ષક

Loading...
બ્રેકિંગ ન્યૂઝ