સુરત / તક્ષશિલા આર્કેડમાં ફરી લાગી આગ, ફાયર વિભાગની 8 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો

Takshashila Arcade Fire accident in surat

સુરતમા તક્ષશિલામાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન લાગી હતી. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આ આગના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ