અમદાવાદ / એકલતાનો લાભ લઈ NRI મહિલાને બનાવી હવસનો શિકાર, અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ

Taking advantage of the loneliness, the NRI woman was made a victim of lust

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતી NRI મહિલાની એકલતાનો લાભ લઈ જયેશ શુક્લા દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ બાબતે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ