બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / દરરોજ સવારે ખાલી પેટ પીવો તુલસી-આદુનું પાણી, પાચન સહિતની ઘણી સમસ્યામાંથી છૂટકારો

લાઈફસ્ટાઈલ / દરરોજ સવારે ખાલી પેટ પીવો તુલસી-આદુનું પાણી, પાચન સહિતની ઘણી સમસ્યામાંથી છૂટકારો

Last Updated: 03:55 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Ginger Water: તુલસી અને આદુ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. ખાલી પેટે તુલસી અને આદુનું પાણી પીવાથી તમારૂ ડાઈઝેશન સારૂ રહે છે સાથે જ તમને વજન ઓછુ કરવામાં પણ સરળતા રહે છે.

જો તમે દિવસની શરૂઆત હેલ્ધી વસ્તુના સેવનથી કરશો તો તેનાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. તેના માટે તમે રોજ સવારે દૂધની ચા કે કોફીની જગ્યા પર તુલસી અને આદુનું પાણી પી શકો છો. તુલસી અને આદુ બન્ને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો સવારે ખાલી પેટે તે પીવાના ફાયદા.

tea-3

ખાલી પેટે તુલસી અને આદુનું પાણી પીવાના ફાયદા

એન્ટી ફંગલ ગુણ

તુલસીમાં એન્ટી ફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી-કોલેસ્ટ્રોલ ગુણ હોય છે. આપણા ઈમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવાની સાથે સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

Weight-Loss-04

વેટ લોસમાં પણ અસરકારક

જો તમે રોજ સવારે ખાલી પેટે તુલસી અને આદુનું પાણી પીવો છો તો તેનાથી તમને વજન ઓછુ કરવામાં સરતા રહેશે. આ તમને પેટમાં હાજર એક્સ્ટ્રા ચરબીને સરળતાથી ઓછી કરવામાં મદદ કરે છે.

સારૂ ડાયજેશન

તુલસીમાં યુજેનોલ રહેલું હોય છે જે તમારા ડાયજેશનને સારૂ બનાવવામાં મદદ કરે છે. ત્યાં જ આદુમાં જિંજરોલ હોય છે જે ડાયજેશન તો સુધારે છે સાથે જ ફેટ લોસ કરવામાં પણ મદદ કરે છે.

tav-2

સ્ટ્રોગ ઈમ્યુનિટી

જો તમે વારંવાર બીમાર પડો છો કે વાતાવરણ બદલાવવા પર તમને શરદી ખાંસીની સમસ્યા થઈ જાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે રોજ સવારે તુલસી અને આદુનુ પાણી પીવો.

વધુ વાંચો: ATM કાર્ડ થઇ ગયું છે બ્લૉક? તો અપનાવો આ ટિપ્સ, થઇ જશે શરૂ

PROMOTIONAL 11

એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર

તુલસી અને આદુથી બનેલી આ ડ્રિંક એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે આ તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. તેની સાથે જ તમારી બોડીને નેચરલ ડિટોક્સ કરવામાં મદદ કરે છે. રોજ સવારે આ ડ્રિંકને પીવાથી તમે મોંઢામાં આવતી વાસથી પણ છુટકારો મેળવી શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Ginger Tulsi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ