રોકાણ / દરરોજ માત્ર 9 રૂપિયા ખર્ચો, મળશે 4.56 લાખ રૂપિયા અને બચી જશે ટેક્સ

take LIC New Jeevan Anand Policy and get tax savings and 4.50 Lakhs

દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની LIC (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) પોતાના ગ્રાહકોને સસ્તી અને સારી પોલિસી આપવા માટે આકર્ષણ પ્લાન શરૂ કરી ચૂકી છે. તેમાંથી એક છે LICની ન્યૂ જીવન આનંદ પોલિસી 815. આ પોલિસીમાં ગ્રાહકોને ડબલ ફાયદો મળી શકે છે. આ પોલિસીમાં રોકાણ કરવા પર ટેક્સ બચે છે અને બીજી ફાયદો એ છે કે, પોલિસી રિસ્ક કવર જીવનભર રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ