કામની વાત / 2021માં ઘટી જશે તમારો પગાર, EMI ભરતા હોવ તો ખોરવાઇ જશે તમારુ મેનેજમેન્ટ 

take home salary may fall from april 2021

નવું વર્ષ આવવામાં બસ હવે એક જ દિવસ બાકી છે ત્યારે 2021 ઘણા બધા બદલાવ સાથે દસ્તક આપશે. આવામાં કેન્દ્ર સરકાર તમારી સેલેરીને લઇને મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, નવા કંપનશેસન નિયમોને 2021માં લાગૂ કરી દેવામાં આવશે. જે બાદ મારી ટેક હોમ સેલેરી ઓછી થઇ જશે અને તમારા સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ