સાઈબર એલર્ટ / ચેતવણી : તમે ગૂગલ ક્રોમ એક્સટેન્શન ઇન્સ્ટોલ તો નથી કર્યુ ને? કરતા પહેલા થોભી જજો, નહીંતર થશે એવું કે...

take care while installing google chrome extension danger of leaking confidential information

દેશની સાયબર સિક્યુરિટી એજન્સીએ ગૂગલ ક્રોમ એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરતી વખતે ઇન્ટરનેટ યુઝર્સને સાવચેત રહેવા જણાવ્યું છે. કેમ કે કંપનીએ તાજેતરમાં 100 થી વધુ શંકાસ્પદ લિંક્સને દૂર કરી છે. આ લિંક્સ વપરાશકર્તાઓની સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ