Ek Vaat Kau / લોન ગેરન્ટર બનતા પહેલા ધ્યાન રાખજો નહીંતર ભરાઈ જશો

ઘણી વખત આપણા મિત્ર કે સંબંધી લોન લેતા સમયે આપણને ગેરન્ટર બનવાનું કહે છે. આપણે તેમાં વધુ વિચાર્યા વિના જ તેમની વાત માની લઈએ છીએ. પરંતુ, ગેરન્ટર બનવું એ મોટી જવાબદારી લેવા બરાબર છે. ત્યારે તમે લોન ગેરન્ટર બનતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે જોઈલો Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ