ઉત્તર પ્રદેશ / ટ્રમ્પને તાજમહલના દીદાર કરાવનાર શખ્સને જોઈને લોકોએ કહ્યું, આ તો યુવા મોદી જેવો દેખાય છે

tajmahal visit guide nitin singh guided donald trump tajmahal

અમરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ સોમવારે તાજમહેલના દીદાર કરવા માટે આગ્રા પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ પર યોગી આદિત્યનાથ તથા રાજ્યપાલ સહિત દિગ્ગજોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પ અને તેમના પત્નીને તાજના દીદાર કરાવવા માટે એક ગાઇડ હાજર હતા. ગાઇડનું નામ નિતીન સિંહ છે જે 8 વર્ષથી ગાઇડ તરીકેનું કામ કરે છે. તેમની તસવીર જોઇને એક યુઝરે લખ્યું હતું કે, આ તો યુવાન મોદી જેવા દેખાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ