OMG / 300 વર્ષના તાજમહલના ઇતિહાસમાં ટ્રમ્પ પરિવાર માટે પ્રથમ વખત બની આ ઘટના, જાણો શું

tajmahal cleaning of shahjahan mumtaz tombs with mudpack

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ભારત યાત્રાએ આવ્યા છે ત્યારે આજરોજ તેમણે અમદાવાદ અને આગ્રાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કર્યું હતું તો ત્યારબાદ પ્રેમનું પ્રતિક ગણાતા આગ્રા ખાતે આવેલા તાજમહલના દીદાર પણ કર્યા હતા. નોંધનીય છે કે, ટ્રમ્પની આ મુલાકાતને પગલે 300 વર્ષથી બંધ રહેલ શાહજહાં અને મુમતાજની કબરનું મડપેક થેરાપીથી સાફ સફાઇ કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ