વિરોધ પ્રદર્શન / દિલ્હીમાં ભાજપનું હલ્લાબોલ: કેજરીવાલના ઘર સામે ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ, પોલીસે કરી ધરપકડ

tajinder pal singh bagga protest at kejriwal residence

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાની આગેવાનીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ પર પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકર્તા સાથે મજિંદર સિંહ સિરસાની પણ ધરપકડ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ