કૂટનીતિ / વિશ્વ સ્વાસ્થ્ય સભામાં ભાગ લેવા આ દેશે માંગી ભારતની મદદ, ડ્રેગન લાલચોળ

taiwan seeks india support to participate in who key meet, china intervene

વિશ્વમાં કોરોના વાયરસનાં કારણે તબાહી મચી રહી છે એવામાં તાઈવાને વિશ્વ સ્વાસ્થ્ય સભામાં ભાગ લેવા માટે ભારતની મદદ માંગી છે. હાલ તો ભારતનાં તાઈવાન સાથે કોઈ જ પ્રકારના ઔપચારિક સંબંધો નથી પરંતુ તાઇવાને મદદ માંગ્યા બાદ ચીનના ઉકળી ઉઠ્યું છે.  ચીનનું માનવું છે કે તાઈવાન ચીનનું અભિન્ન અંગ છે એવામાં વન-ચાઈના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ