આશ્ચર્ય / અચાનક નોકરી છોડીને સાઇકલ લઇને કર્યું અનોખું કારનામું, જાણીને રહી જશો દંગ

Taiwan man quit his job as Engineer 4 years ago to bicycle across the world

તાઇવાનનાં રહેનાર જૈકી ચેન વ્યવસાયે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હતાં, પરંતુ ચાર વર્ષ પહેલાં તેમણે અચાનક પોતાની નોકરી છોડી દીધી અને એક અનોખું કારનામું કરવા સાયકલ લઇને તેઓ નીકળી પડ્યાં. ત્યારે હવે તેઓની સાયકલ જ પોતાની 'હમસફર' બની ગઈ છે. 40-વર્ષીય જૈકી ચેને અત્યાર સુધીમાં સાઇકલ દ્વારા 54 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને કુલ 64 દેશોની યાત્રા કરી ચૂક્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ