VIDEO / કરિના-સૈફ શૂટ કરતા હતા અને તૈમૂરે લઇ લીધી GUN, પછી જુઓ શુ થયું

taimur on set with kareena and saif, Video Viral

કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવુડના પૉપ્યુલર કપલમાંથી એક છે. બંનેની રિલેશનશીપથી લોકો ઘણી શીખ લેતા હોય છે. તાજેતરમાં જ બંનેએ સાથે એક કોમર્શિયલ એડના શૂટિંગ માટે પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે તેમનો દિકરો તૈમૂર પણ હતો. સૈફ અને કરિના સેટ પર શૂટિંગમાં વ્યસ્ત હતો તો તૈમૂર માતા-પિતાને મદદ કરી રહ્યો હતો, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ