ક્યુટનેસ / કરીનાના લાડલાએ કર્યુ એવુ કામ કે એક્ટ્રેસે આપી દીધી 'ઇન હાઉસ પિકાસો'ની પદવી

Taimur draw lion king painting

કરીના કપૂર ખાન પ્રેગનન્ટ છે અને હાલમાં તે ગરમાં સમય વ્યતિત કરી રહી છે. કરીનાને પોતાના દિકરા તૈમુર સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાની આ ખાસ તક મળી છે. ત્યારે કરીના તેના દિકરાની પ્રશંસા કરવાનો એક મોકો મુકતી નથી. હાલમાં જ કરીનાએ કેટલીક તસવીરો શૅર કરી છે, જે જોઇને તમે પણ દંગ રહી જશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ