બોલિવૂડ / એવું તો શું થયું કે ફોટોગ્રાફર પર તૈમુર ભડકી ગયો કહી દીધું નોટ... 

taimur blasts on photographers

કરીના કપૂર અને તેનો દિકરો તૈમૂર અલી ખાન હંમેશાથી ફોટોગ્રાફરના ફેવરિટ રહ્યાં છે. બંને જ્યાં પણ જાય છે કેમેરામેન તેમની તસવીર ક્લિક કરવાના પ્રયાસમાં જ રહે છે. હાલમાં જ તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફોટોગ્રાફર્સ પર ભડકી ઉઠે છે અને તેમને કહે છે નોટ અલાઉડ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ