ચર્ચા / સૈફિના પોતાના દિકરા તૈમૂરને ઇંગ્લેન્ડની સ્કૂલમાં ભણાવશે, પરિવારની પરંપરા આગળ ધપાવશે

Taimur Ali khan to follow Pataudi tradition and attend boarding School

બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દિકરો તૈમૂર અલી ખાન ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. જ્યારે તે ઘરની બહાર હોય છે ત્યારે મીડિયાના કેમેરાની નજર તેના પર હોય છે. હવે તો તૈમૂર પર કેમેરા ફ્રેન્ડલી થયો છે. નાની ઉંમરમાં તૈમૂર પોતાના અનેક ફેન્સ બનાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ