બોલિવૂડ / હૂબહૂ પાપા સૈફ જેવો દેખાય છે તૈમૂર, વિશ્વાસ ન હોય તો જોઈ લો બંનેની આ તસવીર

taimur ali khan mirror image of father saif ali khan old picture getting viral

તૈમૂલ અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દિકરા તૈમૂરની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય છે કે તેના નામથી અનેક એકાઉન્ટ બનેલાં છે. હાલ તૈમૂર અને સૈફના બાળપણની એક તસવીર સૌશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ