VIDEO VIRAL / બર્થડે પાર્ટીમાં તૈમૂર કર્યું એવું કામ કે બધાં જોતા રહી ગયા, કઝિન ઈનાયા સાથે કરી ધમાલ-મસ્તી

Taimur Ali Khan i plays the drum at Karan Johars kids birthday bash

બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહર જ નહીં પણ તેના બાળકો પણ સ્ટાર્સના ફેવરિટ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં સિતારા કરણ જોહરના બાળકો યશ અને રૂહી જોહર સાથે મસ્તી કરતાં જોવા મળે છે. એવામાં બુધવારે કરણે તેના બાળકોની બર્થડે પાર્ટી રાખી હતી, જેમાં હમેશાંની જેમ મોટા-મોટા સ્ટાર્સ સામેલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ