બોલિવૂડ / ક્યૂટ તૈમૂર બન્યો શેફ, મોમ કરીના માટે બનાવ્યા યમ્મી કપ કેક અને આઈસ્ક્રીમ

Taimur Ali Khan Dons Chef Hat, Makes Ice-cream For Mommy Kareena

સૈફ અને કરીનાના લાડકા દીકરા તૈમૂરની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ક્યારેક તૈમૂર મોમ કરીના સાથે વેકેશન એન્જોય કરતાં જોવા મળે છે તો ક્યારેક બહેન ઈનાયા સામે રમતા જોવા મળે છે. ફરી એકવાર તૈમૂરની ક્યૂટ તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે નાનકડો શેફ બન્યો છે અને તેણે મમ્મી કરીના માટે કેક અને આઈસ્ક્રીમ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ