પ્રત્યાર્પણ / 26/11ના મુંબઇ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરની અમેરિકામાંથી ધરપકડ

Tahawwur hussain rana mumbai terror attack mastermind arrest america

મુંબઇમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાના કાવતરા મામલામાં અમેરિકામાં સજા કાપી ચૂકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લૉસ એન્જિલિસ શહેરમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ શક્યતા છે. મુંબઇ આતંકી હુમલામાં ઇચ્છિત પાકિસ્તાની-કનાડાઇ મૂળના તહવ્વુર રાણા વિરુદ્ધ ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો મામલો હજી બાકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ