બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tabu revealed she is single today because of ajay devgn

શૉકિંગ / અજયના કારણે હજુ સુધી કુવારી છે તબ્બુ, એક્ટ્રેસે ખુલાસો કરતા કહ્યું- તેને ક્યારેક તો પસ્તાવો જરૂર થશે

Arohi

Last Updated: 12:01 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

90ના દાયકાની હિટ જોડી અજય દેવગણ અને તબ્બુ ફરી સ્ક્રીન સ્પેશ શેર કરવા જઈ રહ્યા છે. ન્ને સ્ટાર્સ 'દ્રશ્યમ 2' અને 'ભોલા'માં પણ સ્ક્રીન સ્પેસ શેર કરશે.

  • ફરી સાથે જોવા મળશે અજય અને તબ્બુની જોડી 
  • આ બે ફિલ્મોમાં સ્ક્રીન સ્પેસ કરશે શેર 
  • જાણો ડિટેલ્સ 

તબ્બુ અને અજય દેવગણની જોડી એક વખત ફરીથી સ્કિન પર તહેલકો મચાવવા માટે તૈયાર છે. બન્ને સ્ટાર્સ 'દ્રશ્યમ 2' અને 'ભોલા'માં પણ સ્ક્રીન સ્પેસ શેર કરશે. જે એક એક્શન-ડ્રામા છે અને તમિલ ફિલ્મ 'કેથી'ની રીમેક છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

90ના દાયકાની હિટ જોડી 
તબ્બુ અને અજય દેવગણને હંમેશા 90ના દાયકાની ઓન-સ્ક્રીન જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ખૂબ સારા મિત્રો પણ છે. અજય દેવગણ સાથે, તબ્બુએ વિજયપથ (1994), હકીકત (1995), ઠક્ષક (1999), દ્રશ્યમ (2015), ગોલમાલ અગેન (2017) અને દે દે પ્યાર દે (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

હવે ફરી ધમાલ મચાવવા તૈયાર છે આ જોડી 
તબ્બુ અને અજય દેવગણની જોડી ફરી એકવાર પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. બંને સ્ટાર્સ હવે 'દ્રશ્યમ 2' અને 'ભોલા'માં પણ સ્ક્રીન સ્પેસ શેર કરશે, જે એક્શન-ડ્રામા છે અને તમિલ ફિલ્મ 'કૈથી'ની રિમેક છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

તબ્બુએ અજયને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો 
તબ્બુએ હાલમાં જ અજય દેવગન વિશે જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે એક્ટર તેની જાસૂસી કરતા હતા. આટલું જ નહીં તે એવા છોકરાઓને પણ ધમકાવતો હતો જેઓ તેની આસપાસ ફરતા હોય કે તેની સાથે વાત કરતા હતા. 

અભિનેત્રીએ જણાવ્યું કે અજય તેના ભાઈ સમીરનો પાડોશી હતો. જ્યારે તબ્બુ ઘણી નાની હતી. સમીર અને અજય સાથે મળીને તેની જાસૂસી કરતા હતા અને જે છોકરો તેની સાથે ફરતો હતો કે તેની સાથે વાત કરતો હતો તે બંને તેને ધમકાવતા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

હું સિંગલ છું તેની પાછળનું કારણ અજય દેવગણ છે 
તબ્બુએ વધુમાં કહ્યું કે જો હું આજે સિંગલ છું તો તેની પાછળનું કારણ માત્ર અને માત્ર અજય દેવગન છે. કારણ કે અજય તેના ભાઈની સાથે તેના પર નજર રાખતો હતો. આ જ કારણ છે કે તેના જીવનમાં કોઈ છોકરો નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

અજયને પસ્તાવો જરૂર થશે: તબ્બુ 
તબ્બુએ કહ્યું કે હું અજયના કારણે સિંગલ છું અને મને આશા છે કે તેને તેના કર્યા પર પસ્તાવો જરૂર થશે. લગ્નને લઈને મજાક કરતા તબ્બુએ કહ્યું કે જો કોઈ હોય જેના પર હું વિશ્વાસ કરી શકું તો તે અજય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

તેણે વધુમાં કહ્યું કે તે એક બાળક જેવો છે અને છતાં તે પ્રોટેક્ટિવ છે. જ્યારે તે આસપાસ હોય છે ત્યારે સેટ પરનું વાતાવરણ સરસ અને તણાવમુક્ત હોય છે. અમારા બંનેનો સંબંધ ખૂબ જ ખાસ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

અજય જાણે છે તેના માટે શું યોગ્ય છે 
એક વાતચીતમાં તબ્બુએ કહ્યું હતું કે અજય તેને ક્યારેય લગ્ન કરવા માટે નહીં કહે. તબ્બુએ કહ્યું હતું કે અજય તેને સારી રીતે ઓળખે છે, તે જાણે છે કે મારા માટે શું યોગ્ય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

જ્યારે અજયને પૂછવામાં આવ્યું કે તબ્બુ માટે શું યોગ્ય છે તેના પર અજયે કહ્યું, 'અમે તેના માટે યોગ્ય છીએ.' અજયે કહ્યું કે અમે બાળપણથી જ એકબીજા સાથે આવા જ છીએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

હજુ સુધી ઘર કેમ નથી વસાવ્યું? આ સવાલ પર તે આગળ જણાવે છે કે તે પોતાના પરિવારમાં સારી રીતે સેટલ થઈ ગઈ છે. એક્ટ્રેસે કહ્યું, "અમે તેમના પરિવારમાં વસી ગયા છીએ, મિત્રોની ફેમિલી આપણી ફેમેલી હોય છે."

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgan Tabu single અજય દેવગણ તબ્બુ ajay devgn tabu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ