બર્થડે સ્પેશિયલ / અજય દેવગનને કારણે આજ સુધી સિંગલ છે તબ્બૂ, આ કારણથી એક્ટ્રેસ ન કર્યા લગ્ન

 tabu bollywood actress birthday special bond with ajay devgn

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તબ્બૂ એવી એક્ટ્રેસિસમાંથી એક છે જેણે પોતાની શાનદાર એક્ટિંગના દમ પર લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તબ્બૂ આજે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અને હજી સુધી કુંવારી છે. આ અંગે તેને અનેક વખત સવાલો પૂછવામાં આવ્યા છે, જોકે, થોડાં સમય પહેલાં પોતાના લગ્નની વાત પર તબ્બૂએ એવી વાત કહી કે બધાં ચોંકી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ