દિલ્હી / ક્વૉરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓએ કર્યું આ કૃત્ય, નોંધાઈ FIR

tablighi jamat people threw bottle filled with urine in dwarka quarantine center

દ્રારકામાં જમાતીઓ માટે બનાવેલા ક્વૉરન્ટાઈન સેન્ટરમાં એક મોટો અપરાધ સામે આવ્યો છે. અહીં જમાતીઓએ બોટલોમાં યૂરિન ભરીને ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે. તબલીગી જમાતના લોકોએ એક પછી એક વિચિત્ર અને ચોંકાવનારા કામ કરવાને લઈને તેમની વિરુદ્ધમાં FIR નોંધવામાં આવી છે. અગાઉ પણ ડોક્ટર્સ અને નર્સ પાસે વિચિત્ર માંગણીઓ કરવા અને નર્સ સાથે અશ્લીલ વર્તન કરવાને લઈને પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ