નિધન / માત્ર 18 વર્ષનાં હોનહાર ટેબલટેનિસ ખેલાડીનું અકસ્માતમાં મોત, ટુર્નામેંટ રમવા જતી વખતે જ બની દુર્ઘટના

table tennis player vishwa deenadayalan died yestertday in a road accident

માત્ર 18 વર્ષના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલનનું રવિવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ