સ્પોર્ટ્સ / ગુજરાતના ભાવિનાબેન ટોક્યો પેરાલિમ્પિકમાં અપાવી શકે છે મૅડલ, રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા

Table tennis player Bhavinaben raised hopes of a medal

ભારતીય ખેલાડી ભાવિનાબેન પટેલ ગુરુવારે ગ્રેટ બ્રિટનની મેગાન શેકલટન પર 3-1થી ટોક્યો પેરાલંપિક ખેલમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં નોકઆઉટમાં પહોંચી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ