TMKOC / તારક મહેતાના 'બાઘા'એ ખૂબ જ સંઘર્ષમાં પસાર કર્યા છે દિવસો, ઓછાં પગારમાં કર્યું આ કામ અને પછી ચમકી કિસ્મત

Taarak Mehtas Tanmay Vekaria aka Bagha used to work for just Rs 4000 before this show

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ જ કારણથી આ શો ટીઆરપીમાં ઘણું આગળ છે. ત્યારે શોમાં બાઘાનો રોલ પ્લે કરનાર તન્મય વેકરિયા વિશે આજે કેટલીક અજાણી વાતો જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ