ભય / 'તારક મહેતા..' ના વધુ એક પાત્રનું બિલ્ડિંગ થયું સીલ, 14 દિવસ માટે થયા ક્વૉરન્ટીન

Taarak Mehta..fame Sonalika Joshi Aka Madhavi's Building Gets Sealed

કોરોના વાયરસનો ભય ધીમે ધીમે વધી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં ટીવી એક્ટર શિવિન નારંગ તથા અંકિતા લોખંડેની બિલ્ડિંગમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતા આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી. આ પછી સીરિયલ 'તારક મહેતા..' માં બાઘાનો રોલ પ્લે કરતા તન્મય વેકરિયાનું બિલ્ડિંગમાં કોરોના વાયરસના 3 કેસ પોઝિટિવ આવતા બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યુ હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ