ટેલિવૂડ / જ્યારે પોપટલાલને તારક મહેતામાંથી કરી દેવાયા હતા બહાર, માંગવી પડી હતી માફી

Taarak mehta patrakar popatlal thrown out of the show throwback

સબ ટીવી પર છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ દર્શકોને હસાવી રહી છે. આ સીરિયલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ટીઆરપીમાં પણ હમેશાં આગળ રહી છે. ત્યારે આ સીરિયલના કલાકારો પણ ઘણાં પોપ્યુલર છે અને તેમાંથી એક લોકપ્રિય પાત્ર છે પોપટલાલ. આ રોલ શ્યામ પાઠક પ્લે કરી રહ્ય છે. તે શરૂઆતથી આ શો સાથે જોડાયેલો છે. તે શોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ