ટેલિવૂડ / તારક મહેતાના આ પાત્રએ દુબઈમાં એન્જિનિયરની નોકરી છોડી, 8 વર્ષ કર્યો સંઘર્ષ અને પછી મળ્યો આ રોલ

Taarak Mehta Mr Bhide Mandar Chandwadkar Left His Engineering Job In Dubai For Acting

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આમ તો શોના દરેક કલાકાર લોકોના દિલમાં વસી ગયા છે. પણ તેમાં આત્મારામ તુકારામ ભિડે એક એવા કલાકાર છે જેણે એન્જિનિયરિંગ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવ્યું. તેનું રિયલ નામ મંદાર ચંદવાદકર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ