કમબેક / હે માં.....માતાજી, 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'માં દયાની આ રીતે થઇ એન્ટ્રી, જુઓ Viral Video

Taarak Mehta Ka Ooltah Chashmah viral video of daya entry

તારક મહેતાના ઉલ્ટા ચશ્માં  (Taarak Mehta Ka Ooltah Chashmah) ની એન્ટ્રી થવા જઇ રહી છે, પરંતુ જેઠાલાલની મુશ્કેલીઓ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. ગોકુલધામ સોસાયટીમાં, આ દિવસોમાં નવરાત્રીની ધૂમ જામી છે, અને આ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ જેઠાલાલના જીવનમાં દયા દાખલ થવા માંગે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ