ટેલિવૂડ / તારક મહેતાની પત્ની અંજલિ મહેતા રિયલ લાઈફમાં છે એકદમ હોટ, ફેશનમાં એક્ટ્રેસિસને પણ છોડે છે પાછળ

Taarak Mehta Ka Ooltah Chashmah Sunayana Fozdar

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નેહા મહેતા એટલે કે અંજલિ ભાભીએ અલવિદા કહી દીધું છે. નેહા મહેતાને સુનૈના ફોઝદારે રિપ્લેસ કરી છે. શોમાં અત્યારે તારક મહેતાની પત્નીનો રોલ સુનૈના ફોઝદાર પ્લે કરી રહી છે. સુનૈનાની શોમાં શૈલેશ લોઢા સાથેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આમ તો શોમાં સુનૈના એકદમ ટિપિકલ અને સંસ્કારી પત્નીના રોલમાં જોવા મળે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ છે. એક્ટ્રેસ સુનૈનાએ સોશિયલ મીડિયા પર અઢળક તસ્વીરો શેર કરી છે જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ