ટેલિવૂડ / તારક મહેતાની સોનુ ભિડેએ શેર કર્યો એવો વીડિયો કે ફેન્સ કરી રહ્યાં છે ખૂબ કમેન્ટ્સ, કહ્યું-તમે પણ તમારું....

Taarak Mehta Ka Ooltah Chashmah Sonu Aka Palak Sindhwani Video On Song Khayaal Rakhya Kar Viral On Internet

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આત્મારામ ભિડેની દીકરી સોનુ ભિડેનો રોલ પ્લે કરનાર પલક સિધવાની સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના પર ખૂબ કમેન્ટ્સ અને લાઈક્સ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ