ટેલિવૂડ / તારક મહેતામાં જોરદાર કેમિસ્ટ્રી શેર કરનાર ટપ્પૂ અને સોનુની રિયલ લાઈફમાં નથી બનતી, આ છે કારણ

Taarak Mehta Ka Ooltah chashmah Sonu Aka palak sidhwani reveals why she is not friend with tappu

છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે. આ શોના દરેક કલાકાર ખૂબ જ મહત્વ રાખે છે. ત્યારે શોમાં ટપ્પૂ અને સોનુની જોડીને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ટપ્પૂ સેનાના આ બંને મેમ્બર્સ ઓન સ્ક્રીન તો એકબીજા ખૂબ જ સારાં મિત્રો છે અને શોમાં ખૂબ જ સારું બોન્ડિંગ અને કેમિસ્ટ્રી જોવા મળે છે પરંતુ ઓફ સ્ક્રીન આ બંનેની એકબીજા સાથે બનતી નથી. આ વાતનો ખુલાસો શોમાં સોનુ ભિડેનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ પલક સિધવાનીએ જણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ