ટેલિવૂડ / તારક મહેતાના આ 2 પાત્રો રિયલ લાઈફમાં એકબીજાને કરી રહ્યાં છે ડેટ? જાણો શું છે હકીકત

Taarak Mehta Ka Ooltah Chashmah Palak Sidhwan Sonu Dating Kush Shah Goli

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ત્યારે આ સીરિયલ હમેશાંથી દર્શકોની ફેવરિટ રહી છે અને ટીઆરપીમાં પણ આગળ રહી છે. જોકે, હાલ લોકડાઉનને કારણે ટેલિવિઝન જગત ઠપ થઈ ગયું છે અને તમામ શૂટિંગ બંધ છે. પણ હાલમાં જ શોમાં સોનૂનો રોલ પ્લે કરનાર પલક સિધવાનીની સાથે એવી વાત થઈ જે જાણીને ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ