લાલ 'નિ'શાન

નિર્ણય / હવે ક્યારેય જોવા નહીં મળે તારક મહેતામાં 'દયાબેન'નું કિરદાર

taarak mehta ka ooltah chashmah new dayaben casting put on hold

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખૂબ મનોરંજન કરે છે. શો ને 28 જુલાઇએ 11 વર્ષ પૂરા થઇ જશે. થોડાક દિવસો અગાઉ માહિતી મળી હતી કે દયાબેનનું કિરદાર નિભાવનાર દિશા વકાણી હવે શો માં વાપસી કરશે નહીં, શો ના મેકર્સ દયાબેનને લાવવા ઊતાવળા નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ