ટેલિવૂડ / તારક મહેતાના નટ્ટૂ કાકાએ શોમાં દયાબેનની વાપસીને લઈને જણાવી ચોંકાવનારી વાત, કહ્યું-દિશા વાકાણી શો માટે...

taarak mehta ka ooltah chashmah natukaka on dayaben return in show

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે શોમાં નટ્ટૂકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકે ડિસેમ્બર 2020માં સેટ પર વાપસી કરી છે. ગળાની સર્જરીને કારણે તેઓ લાંબા સમયથી બ્રેક પર હતા. ત્યારે હવે તેઓ શૂટિંગ પર પરત ફર્યા છે અને ખુશ છે. હાલમાં જ તેમણે દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને ખુલીને વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ