ટેલિવૂડ / તારક મહેતાના આ લોકપ્રિય ગુજરાતી કલાકારને તાબડતોડ હોસ્પિટલમાં કરાયા દાખલ, થશે સર્જરી

taarak mehta ka ooltah chashmah nattu kaka aka ghanshyam nayak hospitalised for neck surgery

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે ખરાબ સમાચાર છે. શોમાં નટ્ટૂ કાકાનો રોલ પ્લે કરી રહેલાં ઘનશ્યામ નાયકને હોસ્પિટલ દાખલ કરાયા છે. સમાચારો મુજબ, તેમના ગળામાં પરેશાની થતાં તેમની સર્જરી કરવામાં આવશે. ઘણાં સમયથી નટ્ટૂ કાકા શોમાં પણ જોવા મળી રહ્યાં નથી. લોકડાઉન બાદ તેમણે હજી સુધી શૂટિંગ શરૂ કર્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ