ટેલિવૂડ / લોકડાઉનના ફ્રસ્ટ્રેશનમાં અંજલી પર ભડક્યો તારક મહેતા, શોમાંથી ગાયબ થયું હાસ્ય

taarak mehta ka ooltah chashmah lockdown coronavirus frustration boss anjali

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં હાલ લોકડાઉન ફેઝ બતાવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહેવા મજબૂત બન્યા છે. આ કારણે તેઓ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યાં છે. શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, કઈ રીતે ગોકુલધામવાસીઓ પરેશાન થઈ રહ્યાં છે અને બધાંના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x