ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / તારક મહેતામાં જેઠાલાલે કર્યું એવું કામ કે બબીતાજી શરમથી થઈ ગઈ લાલ

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Solution For Babita Unease watch video

ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. પણ ફેન્સને હમેશાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલ મનોમન બબીતાજીને ખૂબ જ પ્રેમ કરે છે જેના કારણે તે બબીતાજીને તકલીફમાં જોઈ શકતો નથી. હવે એવી જ મજેદાર કેમિસ્ટ્રી જેઠાલાલ અને બબીતાજીમાં દેખાડવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ