ટેલિવૂડ / 13 વર્ષથી આ જગ્યાએ તૈયાર થાય છે જેઠાલાલના અતરંગી શર્ટ, આટલા કલાકમાં થાય છે ડિઝાઈન

taarak mehta ka ooltah chashmah jethalal shirts jitu bhai lakhani designing past

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આટલા વર્ષોથી કોણ જેઠાલાલના શર્ટ તૈયાર કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ