ટેલિવૂડ / જુઓ જેઠાલાલ બબીતાજીને રિક્ષામાં ડ્રોપ કરવા ગયા અને પછી જે થયું...

Taarak Mehta Ka Ooltah Chashmah: jethalal is travelling in auto with babi

સૌથી પોપ્યુલર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ એકવાર ફરી શરૂ થઈ ચૂક્યું છે. તારક મહેતા સીરિયલની કહાની ગોકુલધામવાસીઓ અને જેઠાલાલની આસપાસ ફરતી જોવા મળે છે. ત્યારે સીરિયલમાં રોજ નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે, જેનાથી દર્શકોને મજા પડી જાય છે. તારક મહેતાના અપકમિંગ એપિસોડ પણ ઘણાં જ મજેદાર થવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ