ટેલિવૂડ / મલાઈકા અરોરાને સામે જોઈ બબીતાજીને ભૂલ્યા જેઠાલાલ, કરી એવી ધમાલ-મસ્તી કે જોઈને મજા પડી જશે

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Dance with Malaika Arora In front of Babita ji

ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત આવે તો સૌથી પહેલાં આપણાં મગજમાં જેઠાલાલ એટલે દિલીપ જોશીનું પાત્ર આવે છે. શોમાં જેઠાલાલની પત્ની દયાબેન છે પણ તે ઘણી વખત બબીતાજી સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. સીરિયલમાં આ બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. જોકે હાલમાં જેઠાલાલ સામે મલાઇકા અરોરા આવી તો તે બબીતાજી ને ભૂલી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ