ટેલિવૂડ / તારક મહેતા....ના જેઠાલાલ કોરોનાને કારણે ભડક્યા અને એક શખ્સની કરી નાંખી ધોલાઈ, જાણો એવું તો શું થયું

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal beat up a man in suspicion of Corona

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે હવે દર્શકોને જેઠાલાલનું અલગ જ રૂપ જોવા મળશે. હમેશાં ખુશમિજાજમાં રહેતા જેઠાલાલે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઘણાં મહિના સુધી ચાલનારા લોકડાઉન પછી સરકારે દરેકને ઓફિસો જવાની મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ